પશુપાલન નિયામક

પ્રવૃત્તિઓ

અનુ. મુદ્દો સંખ્યા
કામધેનુ યુનિવર્સીટી
પશુ તબીબ વિજ્ઞાન અને પશુપાલન મહાવિદ્યાલય
  કામધેનુ યુનિ. હેઠળ પશુ તબીબ વિજ્ઞાન અને પશુપાલન મહાવિદ્યાલય (વર્ષ ૨૦૧૯ માં મંજુર)
પશુ જૈવિક સંસ્થા
વિવિધલક્ષી પશુચિકિત્સાલય(વેટરનરી પોલીક્લીનીક) ૩૩
હાઈટેક વેટરનરી પોલીક્લીનીક
પશુ દવાખાના/શાખા પશુ દવાખાના ૬૭૫+૨૭
૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના ૪૬૦
પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ૫૫૨
ફરતા પશુ દવાખાના ૪૫
૧૦ ગ્રામ્ય પ્રાથમિક પશુ આરોગ્ય સેવા કેન્દ્રો ૧૭૮
૧૧ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ ( પીપીપી મોડથી GVK-EMRI દ્વારા અમલીક્રુત ) ૩૭
૧૨ એપીડેમીઓલોજી યુનિટ  
  અ. એફ.એમ.ડી. ટાઈપીંગ કચેરી, અમદાવાદ
બ. એપીડેમીયોલોજી યુનિટ, જુનાગઢ
૧૩ પશુરોગ અન્વેષણ એકમ ૧૮
અનુ. મુદ્દો સંખ્યા
દુધાળા પશુઓની જાતો માટેનું કેન્દ્ર
અ. ગુજરાત પશુધન વિકાસ નિગમ
બ. ગુજરાત કૃષિ મહાવિદ્યાલય હેઠળ
ભેંસની જાતો માટેનું કેન્દ્ર
અ. ગુજરાત સરકાર હેઠળ
બ. ભારત ડેરી કોર્પોરેશન હેઠળ
ક. ગુજરાત કૃષિ મહાવિદ્યાલય હેઠળ
ડ. રાષ્ટ્રીય ડેરી વિકાસ હેઠળ
ગૌ શાળાઓ
અ. ધાર્મિક સંસ્થાઓ ૧૪૨
બ. શૈક્ષણિક સંસ્થાઓ ૪૩
ક. અન્ય ૨૯૦
પાંજરા પોળ ૨૪૪
ઘનિષ્ટ દુધાળા પશુ વિકાસ કાર્યક્રમ
અ. બ્લોક ૧૫
બ. પેટા કેન્દ્રો ૯૭૪
અનુ. મુદ્દો સંખ્યા
સ્થાનિક મરઘા ઉછેર કેન્દ્ર
જિલ્લા મરઘા ઉછેર કેન્દ્ર
બોઈલર કેન્દ્ર
અ. સરકારી
બ. ખાનગી ૧૩૩૨
બચ્ચા ઉછેર કેન્દ્ર ૨૦૮
બતક ઉછેર કેન્દ્ર
મરઘા પ્રદર્શન કેન્દ્ર
ઈંડા માટેના કેન્દ્રો
અ. સરકારી
બ. ખાનગી
ખુબ જ નાના બચ્ચાં ઉછેર કેન્દ્રો
ઘનિષ્ટ મરઘા વિકાસ કાર્યક્રમ
અ. બ્લોકસ ૧૨
બ. સેવા કેન્દ્રો ૬૫
૧૦ જિલ્લા મરઘા અને વિસ્તૃતિકરણ કાર્યક્રમ
અ. બ્લોક્સ
બ. સેવા કેન્દ્રો ૨૦
૧૧ મરઘાનો ખોરાક તૈયાર કરવાના એકમો (ગુજરાત રાજ્ય)
અ. સંખ્યા
બ. કલાક દીઠ ક્ષમતા (મે.ટન) ૩૨
૧૨ મરઘા પાલકોની સરકારી મંડળી
૧૩ મરઘા ખોરાક પરિક્ષણ પ્રયોગશાળા
૧૪ મરઘા પાલકોના તાલીમ કેન્દ્રો ૧૫
૧૫ મરઘા ઉછેરમાં તાલીમ પામેલા ખેડૂતો ૬૩૭૦
૧૬ મરઘા સંશોધન કેન્દ્ર (ગુજરાત કૃષિ મહાવિદ્યાલય)
૧૭ મરઘાના રોગ નિદાન પ્રયોગશાળા
૧૮ મરઘાં રસી ઉત્પાદન એકમ
૧૯ પુલ્લોરમ પરીક્ષણ એકમ
અનુ. મુદ્દો સંખ્યા
ઘેટા ઉછેર કેન્દ્રો
અ. પશુ પાલન ખાતા હેઠળ
બ. GSWDC હેઠળ
બકરા ઉછેર કેન્દ્રો
અ. સુરતી બકરીઓ માટે
બ. કચ્છી બકરીઓ માટે
ક. ઝાલાવાડી બકરીઓ માટે
ઘેટા સંશોધન કેન્દ્રો
ઘનિષ્ટ ઘેટા વિકાસ કાર્યક્રમ
અ. બ્લોક્સ
૧. પશુ પાલન ખાતા હેઠળ
૨. GSWDC હેઠળ
બ. સેવા કેન્દ્રો ૬૬
૧. પશુ પાલન ખાતા હેઠળ ૨૧
૨. GSWDC હેઠળ ૪૫
જિલ્લા ઘેટા અને ઊન વિસ્તૃતિ કરણ કાર્યક્રમ
અ. બ્લોક્સ
૧. પશુ પાલન ખાતા હેઠળ
૨. GSWDC હેઠળ
બ. સેવા કેન્દ્રો ૯૧
૧. પશુ પાલન ખાતા હેઠળ ૩૧
૨. GSWDC હેઠળ ૧૫
૩. LSSBF કેન્દ્રો ૪૫
વિચરતા લોકો માટે ઘેટા કેન્દ્રો
ઊન પૃથ્થકરણ પ્રયોગશાળા
ઊન અલગીકરણ કેન્દ્રો (GSWDC)
ઊન ઉપયોગ કેન્દ્રો - (GSWDC)
૧૦ રામ ડેપો
૧૧ બકરાઓ માટેના રાષ્ટ્રીય પ્રદર્શન એકમો
અનુ. મુદ્દો સંખ્યા
ઘાસચારા ઉત્પાનદન કેન્દ્ર (ભારત સરકાર)
ઘાસચારા સંશોધન કેન્દ્રો (ગુજરાત કૃષિ મહાવિદ્યાલય હેઠળ)
ઘાસચારા બીજ ઉત્પાદન કેન્દ્ર (ગુજરાત સરકાર હેઠળ)
ગ્રામ્ય ઘાસચારા ઉત્પાદન કેન્દ્રો
પ્રદર્શન પ્લોટ / લઘુ કીટ (ICDP, DP) ૧૮૨૬૨૦
સબસીડી આપેલા કેટલ શેડ (ICDP,DP) ૭૮૨
સબસીડી આપેલી ચાફકટરી (ICDP, DP) ૩૧૪૬
અનુ. મુદ્દો સંખ્યા એકમો ક્ષમતા/દિવસ
પશુચારા કારખાના (દૂધ ઉત્પાદક સહકારી સંઘ) ૧૧ મે. ટન. ૫૬૯૦
પ્રવાહી દૂધ પ્લાન્ટ (દૂધ પેદાશ કારખાના) ૧૭ લાખ લિટર ૧૩૫.૦૦
ચિલિંગ કેન્દ્રો / શિત કેન્દ્રો ૭૬ (૧૦૦૦ લિટર/દિવસ​) ૪૮૩૫ સ્થાપિત ક્ષમતા
દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સંખ્યા ૧૬૩૮૪
(નોંધાયેલી દરખાસ્ત કરેલી) 31-03-2011ના રોજ
દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો (2011ની સાલની સંખ્યા) ૩૧૮૪૨૫૦
અનુ. મુદ્દો સંખ્યા
ઊંટ ઉછેર કેન્દ્રો
ઘોડા ઉછેર કેન્દ્રો
(i)કાઠીયાવાડી ઘોડા
(ii)મારવાડી ઘોડા
ઘોડા સેવા કેન્દ્રો – કાઠીજાત ૧૨
ઘોડા સેવા કેન્દ્રો મારવાડી જાત
અ.નં પ્રવૃતિઓની વિગતો વર્ષ-૨૦૧૪-૧૫ વર્ષ-૨૦૧૫-૧૬ વર્ષ-૨૦૧૬-૧૭ વર્ષ-૨૦૧૭-૧૮
ટેકનિકલ વિષયો પર પ્રસારિત
થતાં પ્રસારણોની સંખ્યા
૩૨ ૩૬ ૨૫ ૧૬
ટીવી કાર્યક્ર્મની સંખ્યા ૩૫ ૩૭ ૪૦ ૪૫
આયોજીત પ્રદર્શન શો સંખ્યા ૫૫૬ ૩૦૮ ૩૦૫ ૩૨૭
આયોજીત વિડીયો શો સંખ્યા - - - -
તાલીમ સંખ્યા - - - -
હોર્ડીંગ અને S.T.બેક પેનલ ૨૨૫ ૨૨૫ ૨૪૮ ૨૪૮
તૈયાર કરેલ કવીકીઝની સંખ્યા - -
છાપેલા પુસ્તકો અને પુસ્તિકાઓની
સંખ્યા
૫,૪૧,૩૫૦ ૫૪૦ ૭,૮૦,૦૦૦ ૫,૪૫,૦૦૦
પોસ્ટર અને પત્રીકાની સંખ્યા ૪૯,૭૪,૦૦૦ ૮૨૦ ૮૪,૫૦૦ ૪,૧૬,૫૦૦
૧૦ કેલેન્ડરની સંખ્યા - - ૪૦,૦૦૦ ૩,૦૦૦
૧૧ અમદાવાદ અને રાજકોટમાં દુરદર્શન
પર પ્રકાશિત થતી કવીકીઝની સંખ્યા
૬૮૨ ૬૦૯ ૭૪૮ ૭૬૯
૧૨ તરણેતર પશુપ્રદર્શન હરિફાઈમાં ભાગ
લીધેલ પશુઓની સંખ્યા
૨૦૧ ૧૮૯ ૧૮૮ ૧૮૭
૧૩ પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન
૧૩ રાજયમાં શેષ્ઠ પશુપાલક એવોર્ડ
રાજય કક્ષા / જિલ્લા કક્ષા /
તાલુકા કક્ષા
૪૯૬ (૧)રાજય કક્ષા-૩
(૨)જિલ્લા કક્ષા-૬૬
(૩)તાલુકા કક્ષા-૪૯૫
(૧)રાજય કક્ષા-૩
(૨)જિલ્લા કક્ષા-૬૬
(૩)તાલુકા કક્ષા-૪૯૬
(૧)રાજય કક્ષા-૩
(૨)જિલ્લા કક્ષા-૬૬
(૩)તાલુકા કક્ષા-૪૯૬
અ.નં પ્રવૃતિઓની વિગતો વર્ષ-૨૦૧૪-૧૫ વર્ષ-૨૦૧૫-૧૬ વર્ષ-૨૦૧૬-૧૭ વર્ષ-૨૦૧૭-૧૮
ઘ.પ.સુ.યો. ઘટક હેઠળના ઉપકેન્દ્રો દ્રારા કરવામાં આવેલ કૃત્રિમ બીજદાનની વિગત ૮૨૩૪૧૮ ૧૦૧૦૫૫૬ ૧૦૮૩૨૫૩ ૧૧૪૪૧૫૬
પ્રાથમિક સારવાર ૨૬૯૯૮૪ ૩૯૨૫૩૨ ૪૬૬૨૧૬ ૪૭૩૮૨૯
રસીકરણ ૬૫૨૫૧૫૨ ૬૯૦૪૧૧૯ ૯૧૯૮૨૪૭ ૮૩૮૨૭૯૮
ખસીકરણ ૬૦૨૧૮ ૭૬૯૯૧ ૮૦૨૫૨ ૯૧૩૧૨
જાતિય આરોગ્ય સારવાર કેમ્પની સંખ્યા ૨૫૬૫ ૨૮૯૧ ૨૯૪૪ ૨૯૫૭
જાતિય આરોગ્ય સારવાર ૨૫૧૪૭૬ ૩૦૫૧૬૮ ૩૨૨૨૩૯ ૩૨૫૭૮૭
  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation