પશુપાલન નિયામક

સરકારી ઠરાવ

ક્રમાંક : તારીખ : (mm/dd/yyyy)
વિષય :
શાખા :
ક્રમઠરાવ તારીખઠરાવ ક્રમાંકઠરાવનો વિષયશાખાડાઉનલોડ્સ
1 17-04-2018 સીડીએસ/૧૩૨૦૧૭/૧૭૬/પી-૧ પશુપાલન નિયામકશ્રીની કચેરી ખાતે કોપીયર મશીન ખરીદવા બાબત. 3.pdf (154 KB)
2 17-04-2018 વીએચડી/૧૨૨૦૧૮/૪૮/પી-૧ જિલ્લા પંચાયત નર્મદા માટે ફરતા પશુ દવાખાના, રાજપીપળાના રદબાતલ થયેલ વાહન સામે નવું વાહન ખરીદવા બાબત. 6.pdf (168 KB)
3 17-04-2018 વીએચડી/૧૨૨૦૧૮/૪૦/પી-૧ રાજ્યની જિલ્લા પંચાયત હસ્તકની પશુસારવાર સંસ્થાઓના નવા મકાનોનું ગટર ,પાણી , વિજળીની સુવિધાવાળું મકાન તથા કમ્પાઉન્ડ વોલનું બાંધકામ અને મરામત કામની યોજના. 7.pdf (687 KB)
4 17-04-2018 સીડીએસ/૧૩૨૦૧૭/૯૪/પી-૧ સ્વ રોજગારી હેતુ - પશુપાલન વ્યવસાય માટે ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના. 13.pdf (271 KB)
5 16-04-2018 વીએચડી/૧૨૨૦૧૮/૮૯/પી-૧ પશુ ઉછેર કેન્દ્ર ભુતવડ, તા.ધોરાજી. જી. રાજકોટ ના આધુનીકરણની યોજના. રૂં.૭.૦૦ લાખ. 11.pdf (156 KB)
6 12-04-2018 વીએચડી/૧૨૨૦૧૮/૭૬/પી-૧ ગીર કાઉ સેન્ચુરી , ધરમપુર જિ.પોરબંદર ખાતેની સ્થાપના કરવા અંગે નવીન મહેકમ ઉભું કરવાની બાબત રૂ. ૩.૬૭ લાખ. 10.pdf (514 KB)
7 11-04-2018 વીએચડી/૧૨૨૦૧૮/૩૦/પી-૧ પશુ ચિકિત્સા સહાય સુધારણા હેઠળ રાજ્યમાં રાજપીપળા જી નર્મદા ખાતે અને મોરબી ખાતે વેટેરનરી પોલીક્લીનીકના નવિન મકાન બાંધકામ તથા પશુરોગ અન્વેષણ એકમ ભુજના નવીન મકાન બાંધકામ અને મરઘા રોગ સંસોધન નવસારીની કચેરી માટે રીનોવેશન કામગીરી ક્વાટર્સ રીનોવેશન તથા એમ્બ્યુલન્સ શેડ બનાવાનાની યોજના. 8.pdf (132 KB)
8 11-04-2018 વીએચડી/૧૨૨૦૧૮/૧૧૦/પી-૧ પશુ સારવાર સંસ્થાઓ માટે દવા-સાધનોનું મોનીટરીંગ, એસેસમેન્ટ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ (C-DAC) કરવાની યોજના. 1.pdf (448 KB)
9 11-04-2018 વીએચડી/૧૨/૨૦૧૮/૧૦૩/પી-૧ પશુપાલન નિયામકની કચેરીનું વિસ્તરણ લીગલ એક્ઝીક્યુટીવનું મહેકમ મંજુર કરવા બાબત. 2.pdf (94 KB)
10 10-04-2018 કપય/૧૩૨૦૧૮/૧૭૭/પી-૧ પશુરોગ ચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલન યુનિવર્સીટીની સ્થાપના અંતર્ગત કામધેનું યુનિવર્સીટીની સ્થાપના અને દ્રઢીકરણ હેઠળ (૧) પશુપાલન પોલીટેકનીક , મુ. રાજપુર(નવા) હિમતનગર ( રૂં.૧૨૪ લાખ પ્રથમ વર્ષ માટે ) અને (૨) કોલેજ ઓફ ડેરી સાયન્સ મુ. શેઢુંભાર જી. અમરેલી (રૂં. ૨૫૫ લાખ પ્રથમ વર્ષ માટે) ખાતે ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલની સ્થાપનાની નવી બાબત. 5.pdf (266 KB)
11 10-04-2018 સીડીએસ/૧૩૨૦૧૭/૧૮૧૪/પી.૧ રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા અનુસુચિત જાતિના પશુપાલકો માટે સહાયની પ્રોત્સાહક યોજના પી.૧ 2-new.pdf (1 MB)
12 10-04-2018 સીડીએસ/૧૩૨૦૧૭/૧૮૧૬/પી.૧ રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા અનુસુચિત જનજાતિ પશુપાલકો માટે સહાયની પ્રોત્સાહક યોજના પી.૧ 3-new.pdf (1 MB)
13 10-04-2018 વીએચડી/૧૦/૨૦૧૮/૧૯૧/પી-૧ ડાંગ જિલ્લામાં પોલ્ટ્રી કામ ફીશ યુનીટની સ્થાપના માટે સહાયકારી યોજનાની વહીવટી મંજુરી. 15.pdf (179 KB)
14 09-04-2018 વીએચડી/૧૦/૨૦૧૮/૬૬/પી-૧ ઘેટા બકરા સેવા કેન્દ્ર મોડાસા, જિલ્લો - અરવલ્લી ખાતે કચેરીના નવીન બાંધકામ કરવાની યોજના. 18.pdf (118 KB)
15 09-04-2018 સીડીએસ/૧૧/૨૦૧૮/૬૫/પી-૧ (૧) અશ્વ ગદર્ભ સંવર્ધન ફાર્મ , ચાણસ્મા, જી- પાટણ ખાતે કમ્પાઉન્ડ વોલ તથા હવાડા બનાવવાની બાંધકામની યોજના. 19.pdf (108 KB)
123456789101112131415
  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  • http://www.gujaratindia.com, Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation