પશુપાલન

૧લી મે ૧૯૬૦ થી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પશુપાલન ખાતુ અસ્તિત્વમાં આવેલ છે, જે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગ હેઠળ કાર્યરત છે.

આ ખાતા દ્વારા પશુપાલનની પ્રવૃત્તિ તેમજ તેને આનુષંગિક અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેમજ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પશુ આરોગ્‍ય અને પશુ સંવર્ધન યોજનાઓ, મરઘાં વિકાસ યોજના, અનુસુચિત જાતિ પેટા યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્‍યવસ્‍થા, ખાસ પશુપાલન કાર્યક્રમ, ઘેંટા વિકાસ યોજના, બકરાં વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વિમા સહાય યોજના, ખાસ પશુ સંવર્ધન કાર્યક્રમ વગેરે જેવી યોજનાઓ-કાર્યક્રમનું સંચાલન પશુપાલન ખાતા દ્વારા હાથ ધરાય છે..

કાર્યક્રમો અને યોજનાઓ

પશુ અને ભેંસ વિકાસપશુ અને ભેંસ વિકાસ સરકારશ્રીની પશુસંવર્ધન નીતિ મુજબ પશુસંવર્ધન દ્વારા પશુઓમાં ઉત્પાદન અને ઉત્પાદ્કતા વધારવા પશુઓલાદ સુધારણાની કામગીરી કરવામાં આવે છે.

ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત પશુસંવર્ધન માટે કૃત્રિમ બીજ્દાનની સવલત પૂરી પાડવામાં આવે છે.

બાંગરા સાંઢના ખસીકરણ દ્વારા નબળી ઓલાદ અટકાવવાની કામગીરી કરવામાં આવે છે.

બધા જુઓસમાચાર

Pause
  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  • http://www.gujaratindia.com, Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation