પશુપાલન નિયામક

ઉદ્દેશો

ગુજરાત સરકારના અન્ય વિભાગ ની જેમ પશુપાલન ખાતાનો વિભાગ પણ ૧૯૬૦ થી અસ્તિત્વમાં આવ્યોં.

પશુપાલન વિભાગ સ્વતંત્ર રીતે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કામ કરે છે.

પશુપાલન ખાતુ નીચે દર્શાવેલ કામગીરી કરે છે.

 • પશુઉત્પાદકતા વધારવી
 • રાજયની ધરેલુ ઓલાદોની જાળવણી
 • પશુ અને પક્ષીઓને સારવાર આપવી અને રોગમુકત રાખવા
 • પશુઓલાદની સુધારણાની કામગીરી

ગુજરાત રાજયમાં પશુપાલન એ એક એવો વ્યવસાય છે કે જેમાં ઓછી કે નહીવત આવડત ધરાવતા પશુપાલકો અને મહિલાઓ પણ રોજી મેળવી શકે છે.

પશુપાલન એ પૂરક તેમજ સતત મળી રહેતી આવક ધરાવતો વ્યવસાય છે, જે ગામડાની બેરોજગારી ધટાડે છે.

 • ગાયમાં ગીર અને કાંકરેજ
 • ભેસમાં સુરતી,મહેસાણી,જાફરાબાદી અને બન્ની
 • બકરાંમાં સુરતી,ઝાલાવાડી,મહેસાણી,ગોહીલવાડી અને કચ્છી
 • ધેટામાં પાટણવાડી અને મારવાડી
 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation