પશુપાલન નિયામક

ઘેટાં-બકરાં અને ઊન વિકાસ

 • ઘેટાં બકરાંની તંદુરસ્તી જળવાય તે માટે ગ્રામ્ય કક્ષાએ ડ્રેચીંગ કેમ્પો અને રસીકરણ કેમ્પોનુ આયોજન કરવામાં આવે છે.
 • ઉચ્ચ કક્ષાનુ ઊન ઉત્પાદન કરી શકાય તે માટે સારી ઓલાદના નર બચ્ચાં ઉત્પન્ન કરી સંવર્ધન માટે ઘેટાં-બકરાં પાલકોને નજીવી કિંમતે પુરા પાડવામાં આવે છે.
 • વધુ નફાકારક ઘેટા-બકરાં પાલન અંગેની તાલીમ શીબીરોનુ આયોજન કરવામાં આવે છે.
 • રાજ્યમાં બકરા-પાલન કરી પોતાનુ ગુજરાન ચલાવી આર્થિક રીતે સધ્ધર થાય તે માટેની વ્યક્તિલક્ષી સહાયકારી યોજના અમલમાં છે.
 • આ કામગીરીના અમલીકરણ માટે ઘેટાં-બકરાં સંવર્ધન ફાર્મ, ઘનિષ્ઠ ઘેટાં-બકરાં વિકાસ ઘટક તળેના ઘેટાં સેવા-કેન્દ્રો અને ગુશીલ(ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ) જેવી સંસ્થાઓ કાર્યરત છે.

ઘેટાં-બકરાં અને ઊન વિકાસ

 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation