પશુપાલન નિયામક
ઇવેન્ટ્સ

તરણેતર પશુપ્રદર્શન

રાજ્યના પશુપાલકો ઉત્તમ પશુઓ રાખવા પ્રેરિત થાય અને ઉત્તમ પશુઓ રાખતા પશુપાલકોને પ્રોત્સાહન મળે તે સારૂ દર વર્ષે તરણેતર મેળામાં પશુપ્રદર્શનનુ આયોજન કરવામાં આવે છે.

જેમાં ગીર ગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ, બન્ની ભેંસ, કાઠીયાવાડી ઘોડાની વિવિધ કેટેગરીની પશુપ્રદર્શન હરીફાઈ યોજવામાં આવે છે.

આ પશુપ્રદર્શન દરમ્યાન ઉત્તમ પશુઓના પશુપાલકોને ઈનામ વિતરણ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૪-૧૫ દરમ્યાન યોજાયેલ તરણેતર પશુપ્રદર્શન હરીફાઈમાં વિવિધ કેટેગરીની સ્પર્ધાઓમાં કુલ ૧૮૪ પશુઓએ ભાગ લીધેલ અને ઉત્તમ પશુપાલકોને કુલ રૂ. ૧૧.૭૩ લાખના ઈનામ વિતરણ કરવામાં આવેલ છે.

અ.નં. વિગતો / વિષય ડાઉનલોડ
1 ૨૦૧૪-૧૫ના વર્ષમાં પ્રદર્શન એકમના લક્ષ્‍યાંક સામે સિદ્ધિ દર્શાવતું પત્રક Click to View(15KB)
  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  • http://www.gujaratindia.com, Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation