પશુપાલન નિયામક

કામના નિકાલની સમય મર્યાદા (દિવસ)

ગામ-તાલુકા-જિલ્લા કક્ષાની કચેરીઓમાં લોકોના પ્રશ્નો પ્રત્યે કાર્યવાહીના સમયની વિગતો
વિગતો દિવસો
પશુ સારવાર, સંવર્ધન અને તેને લગતી કામગીરી કરતા કેન્દ્ર ખાતે. ૦૧ દિવસ
તત્કાલ પશુ સારવાર સેવા કેન્દ્ર ખાતે ૦૧ દિવસ
પશુ - પક્ષીમાં રોગચાળાના પ્રસંગે પશુ સારવાર અને નિયંત્રણની સેવા માટે અરજી ૦૧ દિવસ
પશુઓ અને પક્ષીઓમાં રોગચાળાના પ્રતિબંધક રસીકરણની કામગીરી અરજી ૧૦ દિવસ
પશુની તંદુરસ્તી બદલનું પ્રમાણપત્રની અરજી ૦૧ દિવસ
વેટરો-લીગલ કેસનું પ્રમાણપત્ર માટે અરજી ૦૧ દિવસ
વીમા દાવા માટે શબ પરીક્ષણ પ્રમાણપત્ર માટે અરજી ૦૧ દિવસ
રોગચાળાના સબંધમાં પશુ પક્ષીના મરણોતર સારવાર પ્રમાણપત્ર ૦૩ દિવસ
મરઘાં-ઘેંટા સેવા કેન્દ્ર ખાતેની ઉપલબ્ધ પશુ સેવા (ડીબીકીંગ, કૃમિનાશક) અરજી ૧૦ દિવસ
ચણ ચકાસણી કેન્દ્ર ખાતેની ચણ ચકાસણી રીપોર્ટ અરજી ૧પ દિવસ
પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખોલવા અરજી ૯૦ દિવસ
પશુ દવાખાના ખોલવા અરજી ૯૦ દિવસ
અનુ.જાતિ, જનજાતિના પશુપાલકોની સહાયની યોજનાઓની અરજી ૬પ દિવસ
યોજનાને લગતી ફરિયાદની અરજીઓ ૬૦ દિવસ
પશુપાલકોની તાલીમમાં જોડાવા માટેની અરજીઓ ૩૦ દિવસ
ઘાસચારા વિકાસ ની વિવિધ યોજનાઓની સહાય મેળવવાની અરજી ૩૦ દિવસ
મરઘાં એકમો, બતક એકમો અને સસલા એકમો સહાયથી મેળવવાની અરજી ૬૦ દિવસ
સાંઢ/પાડા મેળવવા માટે અરજી ૩૦ દિવસ

નાગરિક અધિકાર સુવિધા કેન્દ્રમાં આવતા વરિષ્ઠ નાગરિકોને ખાસ સેવા સન્માન પુરી પાડવાના હેતુસર તેઓને કોઈ લાઈનમાં ઉભા રહયા વિના અરજી ફોર્મ કે અન્ય સેવાઓ આપવામાં આવશે.

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation