પશુપાલન નિયામક

પશુ ચિકિત્સા સેવાઓ

  • રાજ્યમાં તમામ જીલ્લાઓમાં નાયબ પશુપાલન નિયામક/મદદ પશુપાલન નિયામકની કચેરીઓ કાર્યરત છે, જેઓના નિયંત્રણ હેઠળ પશુદવાખાના, શાખા પશુ દવાખાના, ફરતાં પશુ દવાખાના, પ્રાથમિક પશુસારવાર કેન્દ્રો કાર્યરત છે. આ સંસ્થાઓ પશુઓમાં રોગનિદાન, સારવાર તથા રોગો સામે રક્ષણ માટે રસીકરણની સેવાઓ પૂરી પાડે છે અને પશુપાલન ખાતાની વ્યક્તિલક્ષી સહાયકારી યોજનાઓનુ અમલીકરણ કરે છે.
  • રાજ્યના પશુધનની આરોગ્ય જાળવણી માટે પશુઓમાં રોગનિદાન, સારવાર તથા રોગો સામે રક્ષણ માટે રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
  • પશુઓમાં રોગનિદાન, સારવાર તથા રસીકરણ માટે સરકારશ્રીએ મુ.મંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ વેટરીનરી,પશુ દવાખાના પોલિક્લીનીક જેવી પશુસારવાર સંસ્થાઓ દ્વારા તમામ સેવાઓ પશુ સારવાર સંસ્થાના સ્થળેથી મફત સેવાઓ પુરી પાડ​વામા આવે છે.
  • પશુઓ માટે પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુપાલકોને ગામબેઠા તેમના પશુઓને મફત સારવાર આપવામાં આવે છે.

પશુચિકિત્સા સેવાઓની લાભાર્થી યોજનાઓ

  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  • http://www.gujaratindia.com, Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation